મોરબી વાવડીરોડ પર અંજુમન મોબાઈલ શોપનુ આજે ગ્રાન્ડ ઓપનિંગ સાથે આજે ભવ્ય ઉદધાટન સમારોહ

મોરબી વાવડીરોડ પર અંજુમન મોબાઈલ શોપનુ આજે ગ્રાન્ડ ઓપનિંગ સાથે આજે ભવ્ય ઉદધાટન સમારોહ

અંજુમન મોબાઈલ શોપમા મોબાઈલ રિપેરીંગ લેમીનેશન ઓનલાઈન વર્ક સાથે તમામ પ્રકારની મોબાઈલ એસોશરીઝ ઉપલબ્ધ એકવાર મુલાકાત લેવા અવશ્ય પધારો

મોરબી વાવડીરોડ પર પટેલવાડીની સામે જનકનગર સોસાયટી કોર્નર પર અંજુમન મોબાઈલ શોપનુ આજે તા ૨૪-૦૫-૨૦૨૪ ને શુક્રવાર (જુમ્મા)ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ગ્રાન્ડ ઓપનીંગ રાખવામા આવેલ છે અંજુમન મોબાઈલ શોપમા તમામ પ્રકારના મોબાઈલની એસોસરીઝ ફ્રેન્સી કવર હેન્ડશફ્રી પાવરબેંક નેકબેન્ડ એરબડ્સ સ્પીકર ટફનગ્લાસ સ્માર્ટવોચ સહિત મોબાઈલ રિપેરીંગ લેભીનેશન ઓનલાઈનવર્ક સહિત અનેક પ્રકારની સુવિધાઓ ઉપબબ્ધ હોવાથી આજે ઉદધાટન સમારોહમા પધારી એકવાર મુલાકાત અવશ્ય લેવા સૌકોઈ સ્નેહીઓ મિત્રસર્કલને અરબાઝ બુખારી તેમજ રજાક બુખારી એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ) તરફથી નિમંત્રણ પાઠવવામા આવે છે

 

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here