
મોરબી વાવડીરોડ પર રવિપાર્કના લતાવાસીઓ અને ગૌમાતાનો અનોખો પ્રેમ લાગણી જુઓ વીડીયો
દરરોજ સવાર બપોર સાંજે ગૌમાતા ધેર ધેર દરવાજો ખખડાવી રામરોટલી માંગતા હોય તેવા દ્રશ્યો કેમેરામા કેદ?
મોરબી વાવડીરોડ પર આવેલ રવિપાર્ક સોસાયટીમા રહેતા દિનેશભાઈ પિત્રોડા- હસમુખભાઈ પાટડીયા સહિતના લતાવાસીઓનો ગૌમાતા સામેની અનોખી લાગણી અને પ્રેમ જોવા મળ્યો હતો ત્યારે દરરોજ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમે ગૌમાતા દરવાજો ખખડાવે અને જાણે પોતાનો હકક જ હોય તેવી રીતે જયા સુધી મકાન માલીક બહાર આવી રોટલી ન આપે ત્યા સુધી દરવાજો ખખડાવ્યા રાખે છે રોટલી આપ્યા પછી તરત જ બીજાના ધર તરફ ચાલી નીકળે છે આ દરરોજ ત્રણ ટાઈમ ધેર ધેર રામ રોટલી માંગતી ગૌમાતાને જોઈને સૌકોઈ આશ્ર્ચર્ય ચકિત બની જાય છે જેના દ્રશ્યો કેમેરામા કેદ થય ગયા હતા