
મોરબી ન્યુજનકનગર સોસાયટીમા રહેતા આરીફભાઈ સુલેમાનભાઈ સાઈચાના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા
મોરબી પંચાસરરોડ નજીક આવેલ ન્યુજનકનગર સોસાયટીમા રહેતા મુસ્લીમ અગ્રણી અને રોયલ એન્ટરપ્રાઈઝનો બિઝનેશ કરતા આરીફભાઈ સાઈચાનો આજે જન્મદિવસ
મોરબી પંચાસરરોડ નજીક આવેલ ન્યુ જનકનગર સોસાયટીમા રહેતા મુસ્લીમ અગ્રણી અને રોયલ એન્ટરપ્રાઈઝના નામે બિઝનેશ ધરાવતા હમેશા ધાર્મિક કામોમા અગ્રેસર તેમજ સોસાયટીમા દરેક કામમા ખડેપગે રહેનારા આરીફભાઈ સુલેમાનભાઈ સાઈચાનો આજે જન્મદિવસ હોવાથી સગાસબંધીઓ મિત્રસર્કલ અને રાજકીય આગેવાનો દ્રારા આરીફભાઈ સાઈચાને રુબરુ મળીને તેમજ તેમના મોબાઈલ- નંબર ૯૮૨૫૯૪૭૭૮૬ ઉપર કોલ કરી જન્મદિવસની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આ જન્મદિવસની ખુશીમા સાઈચા પરીવારે ખ્વાઝા ગરીબ નવાઝ ગૌસપાક પાસે પરીવારમા શાંતી સલામતી જળવાઈ રહે અને પરવરદિગાર હરબલા આફતથી બચાવે તેવી દુવાઓ માંગી સાઈચા પરીવારે મનભાવતા ભોજન કરી જન્મદિવસની ખુશી મનાવી હતી