મોરબી ગુજરાત ક્ષત્રિયસેનાના યોગેશજી ઠાકોર દ્રારા ભુલકાઓને શિક્ષણ કીટવિતરણકરીજન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

મોરબી ગુજરાત ક્ષત્રિયસેનાના યોગેશજી ઠાકોર દ્રારા ભુલકાઓને શિક્ષણ કીટવિતરણકરીજન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા સોશ્યલ નેટવર્કિંગ યોગેશજી ઠાકોર દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમા ગરીબ પછાત વર્ગના બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી લખધીરજી ઈન્જીયરીંગ કોલેજ રોડ પર ભણતા ગરીબ બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી આ શિક્ષક કીટ કાર્યક્રમમાં ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરીયા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રામકૃષ્ણ સોસાયટી પ્રમુખશ્રી અમિતભાઈ ભીમાણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર ઉપપ્રમુખ વિપુલભાઈ કુવરિયા આ શિક્ષક કીટ કાર્યક્રમમાં સાથે જોડાયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here