
મોરબીના બાહોશ યુવા પત્રકાર ઇરફાન પલેજાની લાડકી સહેજાદી રુહી પલેજાનો આજે જન્મદિવસ અભિનંદન શુભેચ્છાની વર્ષા
મોરબીના યુવા પત્રકાર અને એચ.એમ ટીવી ન્યૂઝ ચેનલના એડિટર અને સંપાદક ઈરફાન યુનુસભાઈ પલેજાની સ્વીટ ચાગલી સહેજાદી રુહીનો આજે જન્મદિવસ છે મોરબીમા નીડર નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત કાર્યશીલ રહી પ્રજાલક્ષી પ્રશ્નોનો ને અને સમાચારોને ઉજાગર ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નીભાવનાર બાહોશ યુવા પત્રકાર ઈરફાન યુનુસભાઈ પલેજા ની પુત્રીનો આજે પ્રથમ જન્મદિવસ છે રુહી પલેજા એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે રુહી નાં માતા પિતાએ વહેલી સવારે અલ્લાહતાલાની બંદગી કરી દુઆ તેમજ આશીર્વાદ મેળવશે તેમજ બપોરે કેક કટીંગ કરીને શાનદાર પાર્ટીનું આયોજન રાખવામા આવ્યુ છે તેમજ રુહીના જન્મદિવસે દાદા દાદી… કાકા તેમજ માતા પિતા સહિત કુટુંબીજનોએ રુહી ને આશિષ તેમજ દુવા આપી લાંબા આયુષ્ય માટે બરકતો તેમજ આશીર્વાદ આપ્યા હતા તેમજ પત્રકાર ઇરફાન પલેજાના સગા સંબંધીઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્રી રુહી પલેજાના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી અભિનંદન પાઠવ્યા હતા તે ઉપરાંત પત્રકાર ઇરફાન પલેજાના પત્રકાર મિત્રો પોલીસ મિત્રો સહિતના સર્કલ એ ફેસબૂક વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે