
મોરબીના રેહવાસી હાજીયાણી જુબેદાબેન હાજી ગુલામરસુલ ભાઈ ભટ્ટીનુ ઈન્તેકાલ થતા શુક્રવારે બેસણું
મોરબી મર્હુમા હાજીયાણી જુબેદાબેન હાજી ગુલામરસુલ ભાઈ ભટ્ટી હસનઅલી હાજી ગુલામરસુલ ભટ્ટી ચિરાગ વિડિયો શુટિંગ વાળા તથા યુસુફભાઈ હાજી ગુલામ રસુલ ભાઈ ભટ્ટી રોયલ પ્લાસ્ટીક વાળાના માતા તથા ઓસમાણગની ( ભાઇજાન) એહમદ તથા મકબુલ ના દાદીનું તારીખ ૦૪/૦૭/૨૦૨૫ ને શુક્રવારના દીવસ ઈન્તેકાલ અલ્લાહની બારગાહમા પહોચી જતા (દુઃખ અવશાન) થયલે છે તો તેમનું બેસણું તારીખ:-૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪- થી ૬ તેમના ધરે (નિવાસ) સ્થાને રાખેલ છે
ધર નું સરનામું:- નહેરૂગેઈટ અંદર પખાલી શેરી મોરબી
મો.૯૮૨૫૮૨૭૮૭૨
મો.૯૯૦૪૮૧૫૦૫૨