માળીયા મિંયાણાના વવણીયા ગામે મશહૂર સુફીસંત હઝરત પીર સૈયદ 7 સરકારના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ ઉર્ષમુબારક ધામધુમથી ઉજવાશે

માળીયા મિંયાણાના વવણીયા ગામે મશહૂર સુફીસંત હઝરત પીર સૈયદ 7 સરકારના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ ઉર્ષમુબારક ધામધુમથી ઉજવાશે

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વવણીયા ગામે  તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7 સરકાર (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે

આ ઉર્ષમુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામથી શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ 7 સરકાર સેવનની દરગાહશરીફ પણ પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦:૦૦ કલાકે સંદલશરીફ ચડાવવામા આવશે અને ૧૧:૦૦ કલાકે પરચમ મુબારક (ધ્વજ) નેજો ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવે ત્યાર બાદ ૧૨:૦૦ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે તો આ ઉર્ષ મુબારક માં તમામ આસીકાને 7- SARKAR-7 ના ઉર્ષ માં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર 7-SARKAR-7 નુરૂલ નુર સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી,સાબરી,નીજામી,અશરફી તથા પીર 7-SARKAR-7 ઉર્ષ કમિટી દ્વારા જણાવવામા આવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here