
મોરબી ન્યાયમંદિરમા પ્રેકટીશ કરતા એડવોકેટ કાસમભાઈ ભોરીયાને અભિનંદન પાઠવતા પ્રમુખશ્રી દિલિપ અગેચણીયા
મોરબી બાર એશોસિએસનના સભ્ય અને ન્યાયકોર્ટમા પ્રેકટિશ કરતા સિનિયર ધારાશાસ્ત્રી કાસમભાઈ ભોરીયાના જન્મદિવસે સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓ સહિત સગાસબંધીઓ મિત્રોએ કાસમભાઈ ભોરીયાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
ત્યારે મોરબી બાર એશોસિએશનમા બિનહરીફ ચુંટાયેલા પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચણીયાએ સિનિયર વકીલશ્રી કાસમભાઈ ભોરીયાને રુબરુ મળી જન્મદિવસની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા























