
મોરબીમા બળાત્કાર અપહરણના પોકસોના કેશમા મુખ્ય આરોપી અમીન રહેમાન મેરના જામીન મંજુર કરતી ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ રજાક બુખારી આરોપીના ધારાશાસ્ત્રી તરીકે રોકાયેલા હતા અગાઉ પણ આ કેશમા મુખ્ય આરોપીના ભાઈ મહેબુબ રહેમાનભાઈ મેર જામીન મંજુર કરાવ્યા હતા
મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પોકસો કેશમા અગાઉ મુખ્ય આરોપીના ભાઈ મહેબુબ રહેમાનભાઈ મેરના જામીન નામદાર ગુજરાત હાઈકોર્ટમાથી મંજુર કરાવ્યા બાદ પોકસો કેશના મુખ્ય આરોપી અમીન રહેમાનભાઈ મેર રહે વીસીપરા મોરબીવાળાએ નામદાર ગુજરાત હાઈકોર્ટના એકવોકેટ આર.એ.બુખારી (રજાક બુખારી) મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી આરોપીના ધારાશાસ્ત્રી રજાક બુખારીની ધારદાર દલીલોને ધ્યાને રાખી નામદાર હાઈકોર્ટે પોકસો કેશના મુખ્ય આરોપી અમીન રહેમાનભાઈ મેરના શરતી જામીન મંજુર કર્યા હતા આ જામીન અરજીના કામે નામદાર ગુજરાત હાઈકોર્ટના એકવોકેટ રજાક બુખારી જતીનભાઈ પટેલ અને સાવનભાઈ પટેલ રોકાયેલા હતા
























