મોરબીમા ટ્રાફિક પોલીસ દ્રારા પટેલમહિલા કોલેજના કેમ્પસમા વિધાર્થીનીઓને અકસ્માત પ્રમાણ ધટાડવા અંગે તાલીમ યોજવામા આવી હતી

મોરબીમા ટ્રાફિક પોલીસ દ્રારા પટેલમહિલા કોલેજના કેમ્પસમા વિધાર્થીનીઓને અકસ્માત પ્રમાણ ધટાડવા અંગે તાલીમ યોજવામા આવી હતી

મોરબીમા શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ કેમ્પસમા તેમજ એસ.વી.પી. કન્યા વિદ્યાલય ખાતે ટ્રાફિક પોલીસના પીએસઆઈ ઠકકર દ્રારા કોલેજમા અભ્યાસ કરતી અને ટુ વ્હિલર લઈને કોલેજમા અભ્યાસ કરવા આવતી વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગેની તેમજ અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી ટ્રાફિક નું માર્ગદર્શન આપવામાં આવેલ હતુ અને ભારતને મળેલ G-20 ના અધ્યક્ષપદ માટે જરૂરી માર્ગદર્શન તમામ વિધાર્થીઓને આપવામાં આવ્યું આ તાલીમ સેમિનારમા મોરબી શહેર ટ્રાફિકમા ફરજ બજાવતા પીએસઆઈ ઠકકર તેમજ ટ્રાફિકશાખા ટીમ તેમજ વી.પી કન્યા વિધાલયના શિક્ષક મહેન્દ્રભાઈ કચોટ સહિત વિધાલયનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here