
મોરબી સુમરા સોસાયટીમા રહેતા રહેતા મર્હુમ ઈબ્રાહિમભાઈ સુમારભાઈ અલુવશીયા જન્ન્તનશીબ થતા ગુરુવારે ઝિયારત
મોરબીના સુમરા સોસાયટીમા રહેતા મર્હુમ ઈબ્રાહિમભાઈ સુમારભાઈ અલુવશીયા અલ્લાહપાકની રહેમતમા પહોચી ગયા હોય રમજાનના નેકી અને ઈબાદતના મહિનામા જન્નત નશીબ થતા પરવરદિગાર મર્હુમને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા સાથે મર્હુમ ઈબ્રાહિમભાઈ અલુવશીયાની ઝીયારત મોરબી સુમરા સોસાયટી હુશેની ચોકમા તારીખ ૬-૪-૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે રાખવામા આવેલ છે તેમજ ઔરતો માટે ઝિયારત મર્હુમના ધરે રાખવામા આવેલ હોવાથી તમામ મુસ્લિમ બીરાદરોને ન્યાઝ હાંસીલ કરવા માટે અલુવશિયા પરીવારે જણાવ્યુ હતુ