
મોરબી શનાળારોડ પર સરદારબાગ પાસે ગટરના ગંદાપાણીની રેલમછેલથી શહૈરીજનો ત્રાહિમામ પાલીકાતંત્ર ભરનિંદ્રામા હોવાથી રોષ..જુઓ વીડીયો
મોરબીના શનાળારોડ પર સરદારબાગ પાસે વગર વરસાદે ગટરના ગંદા પાણીની રેલમછેલથી રાજયના મુખ્યમાર્ગ પર ગટરના દુર્ગંધ મારતા પાણી ફરી વળતા વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે છતા મોરબી નગરપાલીકા તંત્ર ઉંધમા હોય શહેરીજનોમા રોષ ફેલાયો છે તાત્કાલીક ધોરણે ગટરના ગંદાપાણીની ભુગર્ભ લાઈનની સફાઈ કરી દુર્ગધ મારતા પાણી બંધ કરાવવા લોકોએ માંગણી કરી હતી