મોરબીના યુવા મહિલા એડવોકેટ એન્ડ નોટરી કમલાબેન મુછડીયાનો આજે જન્મદિવસમા શુભેચ્છાનો ધોધ વરસ્યો

મોરબીના યુવા મહિલા એડવોકેટ એન્ડ નોટરી કમલાબેન મુછડીયાનો આજે જન્મદિવસમા શુભેચ્છાનો ધોધ વરસ્યો

નોટરી એશોસિયનના ઉપપ્રમુખશ્રી મહિલા એડવોકેટ એન્ડ નોટરી કમલાબેન મુછડીયાને મોરબી નોટરી એશોસિયને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

મોરબીના યુવા મહિલા એડવોકેટ એન્ડ નોટરી તેમજ મોરબી નોટરી એશોસિયનના ઉપપ્રમુખ અને બાર એશોસિયનના સભ્યશ્રી કમલાબેન મુછડીયાનો આજે જન્મ દિવસ હોવાથી નોટરી એશોસિયનના પ્રમુખશ્રી ભાવેશભાઈ ફુલતરીયા ભરતકુમાર ભટ્ટ એલ.પી.ચાવડા સહિતના નોટરી એડવોકેટ સહિત મોરબી બાર એશોસિયનના સિનિયર જુનિયર એડવોકેટશ્રીઓએ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

મહિલા નોટરી એડવોકેટ કમલાબેન મુછડીયા સેવાભાવી સ્વભાવના હોવાથી અનેક પ્રજ્ઞિચશ્રુઓ વિકલાંગો અને ગરીબવગર્ગના લોકોને વિના મુલ્યે સોગંધનામા કરી આપી ગરીબોના આશિર્વાદ લઈને નોટરી એડવોકેટની પ્રેકટીશ કરે છે ત્યારે ગરીબ લાભાર્થીઓએ પણ દિલથી દુવા આશિર્વાદ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી હાલે કમલાબેન મુછડીયાને પગમા ફેકચર હોવાથી અમદાવાદ હોસ્પીટલે સારવાર અર્થે ગયા હોવાથી કુદરત તેને વહેલી તકે સાજા કરી આપે તેવી નોટરી એશોસિયનના વકીલો અને ગરીબ લાભાર્થીઓ ભગવાન અલ્લાહ પાસે દુવાઓ માંગી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here