
મોરબીમા જુનિયર કલાર્કની પરીક્ષામા પરિક્ષાર્થીને મોડુ થતા બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન સેન્ટમેરી સ્કુલે પહોચાડી પી.સી.આર ટીમે માનવતા મહેકાવી
મોરબીમા આજે જુનિયર ક્લાર્ક પરીક્ષા હોય પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો માં ત્યારે બી ડિવિઝન પોલીસ દ્રારા પી સી આર વાનમાં પેટ્રોલીંગ દરમ્યાન કર્મચારીઓએ પરીક્ષાર્થીઓને મોડું થયેલ હોવાથી સમયસર પરીક્ષા કેન્દ્ર સેન્ટ મેરી સ્કૂલ પર પહોચાડી માનવતા મહેકાવી હતી આ પીસીઆર ટીમમા ફરજ બજાવતા ભગવાનભાઈ ખટાના
શક્તિસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા યજુવેન્દ્રસિંહ રાણા સહિતના પોલીસ કર્મચારીનો પરીક્ષાર્થીએ આભાર માન્યો હતો