
મોરબી મા બાળ રોજેદાર શાહમદાર અસદશા અનવરશા નાની ઉંમરે રમજાનમાસના ૨૯ રોજા પુરા કરી ખુદા ની બંદગી કરી
(મહમદશા શાહમદાર દ્વારા મોરબી)
મોરબી: પવિત્ર રમજાન માસ ની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલા ઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાન મા વહેલી સવારે સર્ગી કરી ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તર્યા ને ત્યાગી નમાઝ ઇબાદત કરી ,પાક રમજાન માસમા ખુદા ને રાજી કરવાના પ્રયાસો કરી સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબી મા કલાલ શેરી મા રહેતા શાહમદાર અનવરશા આમદશા ના નેક ફરજંન અસદશા (૧૦) વર્ષ ની ઉંમરે એ રમજાન માસ ના ૨૯ રોજા રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પીતાએ શાહમદાર અનવશા આમદશા નાના બાળ રોજદાર ને દુવા ઓ સાથે અભીનંદન પાઠવી દીકરાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત ભાગરૂપે પપ્પા.મમ્મી.દાદા.દાદી.નાના.નાની.કાકા.કાકી.મામા.મામી.માસી. તથા સમગ્ર શાહમદાર સમાજે શુભેચ્છા અભીનંદન પાઠવ્યા