
મોરબીના સ્વ: ગૌરીબેન નટવરલાલ સોલંકીનું દુખદ અવસાન થતા ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિની વાડીએ સદગત બેસણુ
મોરબી નિવાસી સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકી ના ધર્મ પત્નિ ગ.સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી ઉ.વ. ૯૨ તે મહેશભાઈ (હકાભાઈ) તેમજ અશોકભાઈ ના માતુશ્રી તે ઇન્ડિયન હેર સલૂન વાળા ભાવિકભાઈ. ડો.પ્રતિકભાઈ તેમજ વિક્કી ના દાદીમા તથા બાબુલાલ ગોકળદાસ સોલંકી ના ભાભી તે ટીકર નિવાસી વાળંદ ખરચરીયા સ્વ.પોપટભાઈ પિતામ્બરભાઈ ના દીકરી તેમજ સ્વ.હીરાલાલ તથા સ્વ.ચંદુભાઈ તથા પરસોત્તમભાઈ તથા નટવરલાલ તેમજ ગોરધનભાઇ ના બહેન તા.૧૬/૦૫/૨૦૨૩ ના મંગળવાર ના રોજ રામચરણ પામેલ છે ઈશ્વર ને ગમ્યુ તે ખરૂ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સદગત નુ બેસણું તથા પિયર પક્ષ નુ બેસણું તા.૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે સાંજે ૦૪-થી ૦૬ કલાક વાળંદ જ્ઞાતિ ની વાડી ઝવેરી શેરી લખધીરવાસ વાંકાનેર દરવાજા પાસે મોરબી રાખેલ છે.