મોરબીમા એ.એસ ન્યુઝના તંત્રીશ્રી આમદશા શાહમદારના શહેઝાદા કોહીનુર પુત્ર ઈમરાનશાહ જન્મદિવસે અમિનંદનની વર્ષા

મોરબીમા એ.એસ ન્યુઝના તંત્રીશ્રી આમદશા શાહમદારના શહેઝાદા કોહીનુર પુત્ર ઈમરાનશાહ જન્મદિવસે અમિનંદનની વર્ષા

(મહમદશા શાહમદાર દ્વારા મોરબી)

એ.એસ.ન્યુઝના તંત્રીશ્રી આમદશા શાહમદારના શહેઝાદા ઈમરાનશાહ નો તારીખ ૧૩/૦૬/૨૦૨૩/ ને મંગળવારના રોજ જન્મદિવસ હોય તેને ૩૫ વર્ષ પુર્ણ કરી ૩૬ મા શુભ વર્ષમા મંગલ પ્રવેશ કરતા તેમના માતા પિતા તેમજ મિત્રસર્કલ પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો ઉધોગપતિઓ સામાજીક સંસ્થાઓ સહીતનાઓએ ઈમરાનશાહને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીને ઉતરોતર પ્રગતિ કરે અને તેમનુ જીવન સુખમય અને સુખ- શાંતી અને પ્રગતિમય બને તેવી તમામ ચાહકોએ તેમના માટે દુવા પ્રાર્થના કરી હતી તેમજ શાહમદાર પરીવારે પણ શહેઝાદા પુત્ર ઈમરાનશાહ માટે હઝરત પીર બાવાઅહેમદશાહ પાસે દુવા માંગી જન્મદિવસની ઉજવણી કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here