
મોરબી મિંયાણા સમાજના અગ્રણી અને સામાજીક કાર્યકર હુશેનભાઈ ભટ્ટીનો આજે જન્મદિવસ ચોમેરથી અભિનંદન સાથે શુભેચ્છા વર્ષા
મોરબી મિંયાણા સમાજના પુર્વ પ્રમુખ અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તેમજ ઓલ ગુજરાત મિંયાણા સંગઠનના મોરબી શહેર મંત્રી અને હાલે રાષ્ટ્રિય મુસ્લીમ મોરચામા મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે સમાજ સેવામા જોડાયેલા મોરબીના વીસીપરામા રહેતા હુશેનભાઈ ભચુભાઈ ભટ્ટીનો આજે જન્મ દિવસ હોવાથી મિંયાણા સમાજ સગાસ્નેહીઓ મિત્રસર્કલ અને સામાજીક રાજકીય આગેવાનો દ્વારા તેમના મોબાઈલ નંબર ૮૭૮૦૯૨૬૨૪૦ ઉપર તેમજ રુબરુ મળીને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી રહયા છે
ત્યારે મિંયાણા સમાજના અગ્રણી અને સામાજીક કાર્યકર ગરીબ અને વંચિતો માટે હમેશા સેવાકીય કાર્યમા ખડેપગે રહેતા હોવાથી તેમજ મોરબી સીવીલ હોસ્પીટલમા પણ દર્દીઓ માટે હમેશા સેવાપ્રવૃતિઓમા સતત ખડેપગે રહેતા હોવાથી હુશેનભાઈ ભટ્ટીને તેના જન્મદિવસે ગરીબ વંચિત પરીવારોએ દિલથી દુવાઓ આપી ઉતરોતર પ્રગતિ થાય તેવી દુવાઓ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા