
મોરબી બાર એશોસિયનના પુર્વ પ્રમુખ દિલિપ અગેચણીયાની ઓફીસે કેક કાપી જુનીયર ધારાશાસ્ત્રી ટીમે ગુરુ પુર્ણિમાની ઉજવણી કરી આશીર્વાદ લીધા
પિતાને પુત્રે કેક ખવડાવી પિતા કરતા ગુરુની મહીમા ઉચ્ચ ગણાય તે સાબીત કરી ગુરુ પુર્ણિમાના દિવસે ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા
આજે ગુરુ પુર્ણિમાનો પવિત્ર ખુશીનો દિવસ હોય દરેક શિષ્ય ગૂરુ પાસે આશીર્વાદ મેળવે છે ત્યારે મોરબીમા બાર એશોસિયનના પુર્વ પ્રમુખ અને ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી દિલિપભાઈ અગેચણીયાની ઓફીસમા એડવોકેટની પ્રેકટિશ કરતા જુનીયર એકવોકેટ પ્રકાશભાઈ વ્યાસ જે.ડી સોલંકી જીતેનભાઈ અગેચણીયા મોનીકાબેન ગલોતર સહિતના જુનિયર ધારાશાસ્ત્રીઓએ આજે ગુરુ પુર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ ગણાતા સિનિયર એકવોકેટ દિલિપભાઈ અગેચણીયાને કેક ખવડાવી આશીર્વાદ મેળવી ગુરુ પુર્ણીમાના દિવસે ખુશી મનાવી હતી