
માળીયા મિંયાણા શહેરના મહેસુલ વિભાગના તલાટી કમ મંત્રી જયદિપસિંહ સવુભા ઝાલાની નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ
તાજેતરમા મહેસુલ વિભાગ વહિવટી નિયંત્રણ હેઠળની જીલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલ કારકુન વર્ગ-૩ તથા મસેસુલી તલાટી મંત્રી વર્ગ-૩ મા ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની નાયબ મામદતદાર તરીકે બઢતી આપવામા આવી હતી ત્યારે માળીયા મિંયાણા શહેરમા છેલ્લા લાંબા સમયથી તટસ્થ અને નિષ્ઠાપુર્વક મહેસુલ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ સવુભા ઝાલાની નાયબ મામલતદાર તરીકે બઢતી થતા માળીયા મિંયાણા શહેરીજનો અને ઝાલા પરીવારમા ખુશીનો માહોલ છવાયો હતો