
મોરબીના જાણીતા ધારાશાસ્ત્રીશ્રી મનીષભાઈ (ગોપાલભાઈ) ઓઝાના પિતાશ્રી પ્રવિણચંદ્ર અનુલાલ ઓઝાનુ દુખદ અવસાન આવતીકાલે સવારે ૮:૦૦ કલાકે અંતિમયાત્રા
મોરબીના જાણીતા એડવોકેટશ્રી મનીષભાઈ પી.ઓઝા (ગોપાલભાઈ) ઓઝા તથા દિપક ભાઈ ઓઝાના પિતાશ્રી તેમજ એડવોકેટશ્રી જગદીશભાઈ.એ.ઓઝાના મોટા ભાઈશ્રી પ્રવીણચંદ્ર અનુલાલ ઓઝાનુ આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આવતી કાલે તારીખ. ૩૦/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૮:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન નવકાર હાઈટ્સ ૬૦૧ શકિત પ્લોટ, શેરી નંબર. 8,મહેશ્ચરી મેડીકલ વાળી શેરી મોરબી ખાતે રાખેલ છે
ઇશ્વર સદગત નાં આત્મા ને શાંતિ આપે અને એમના સૌ કુટુંબીજનો સ્નેહીઓને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના