માળીયા મિંયાણાના વેજલપર નિવાસી મયુર સુરેલાના પિતાશ્રી નાથાલાલ બેચરભાઈ સુરેલાનુ દુઃખદ અવસાન

માળીયા મિંયાણાના વેજલપર નિવાસી મયુર સુરેલાના પિતાશ્રી નાથાલાલ બેચરભાઈ સુરેલાનુ દુઃખદ અવસાન

રિપોર્ટ- ગોપાલ ઠાકોર માળીયા મિંયાણા

દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પિતાશ્રી સ્વ.નાથાલાલ બેચરભાઈ સુરેલા (ઉ.વ ૫૨)નું તા.૧૯-૦૧-૨૦૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના ઓમશાંતિ

                 સદ્દગતનુ બેસણું

તા.૨૨-૦૧-૨૦૨૪ને સોમવારના રોજ વેજલપર તેમના નિવાસસ્થાને રાખેલ છે સમય : સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક

   લિ.

મયુર નાથાલાલ સુરેલા (પુત્ર)
વિક્રમ સુંદરજીભાઈ સુરેલા (ભત્રીજો)
કાનજી નાથાલાલ સુરેલા (પુત્ર)

ફોન : ૯૭૩૭૬ ૦૯૪૭૬ સુરેલા પરીવારના જયશ્રીકૃષ્ણ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here