
મોરબી રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્રારા મહંતશ્રીઓની પ્રેરણાથી જરુરીયાંતમંદોને રાશનકીટ કપડાનુ વિતરણ કરાયુ
મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા બાળ વિદુષી રત્નેશ્વરી દેવી ગુરુ મહંત શ્રી ભાવેશ્વરી મા ની પ્રેરણાથી જરૂરીયાત મંદોને કીટ વિતરણ ફ્રૂટ તેમજ કપડા અર્પણ કરવામાં આવ્યા જેમાં જગદીશભાઈ,કેશુભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, વગેરે જોડાયેલા હતા તેમ મુકેશ ભગત ની યાદીમાં જણાવેલ છે