મોરબીમા હઝરત બાવા અહેમદશા મસ્જીદ ગૃપ અને સીવીલ હોસ્પીટલના સહયોગથી હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ) ના જન્મદિવસની ખુશીમા બ્લડ ડોનેશન કેમ્ય યોજાયો

મોરબીમા હઝરત બાવા અહેમદશા મસ્જીદ ગૃપ અને સીવીલ હોસ્પીટલના સહયોગથી હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ) ના જન્મદિવસની ખુશીમા બ્લડ ડોનેશન કેમ્ય યોજાયો 

પ્રથમ ડોનેશન કેમ્પમા હઝરત બાવા અહેમદશા મસ્જીદના પેશ ઈમામ નજીરમિંયાબાપુએ બ્લડ ડોનેટની શરુઆત કરતા ૭૬ બોટલ બલ્ડ એકત્ર થયુ હતુ

મોરબીમા જશને ઈદે મિલ્લાદુનનબીના ખુશીના તહેવાર નિમિતે પ્રથમવાર હઝરત બાવા અહેમદશા મસ્જીદ ગૃપ અને સીવીલ હોસ્પીટલ મોરબીના સહયોગથી હઝરત બાવા અહેમદશા મસ્જીદ દરગાહ મેમણ કોલોનીમા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવતા હઝરત બાવા અહેમદશા મસ્જીદના પેશ ઈમામ બુખારી નજીરમિંયાબાપુએ પ્રથમ બલ્ડ ડોનેશનની શરુઆત કરતા ૭૬ મુસ્લીમ યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ ત્યારે તમામને સર્ટીઓ અર્પણ કરવામા આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમા હઝરત બાવા અહેમદશા ગૃપના આશીફભાઈ સલીમભાઈ કાશવાણી- બુખારી નજીરમીંયા સતારમીંયા (પેશ ઈમામ હઝરત બાવા અહેમદશા મસ્જીદ) આશીફભાઈ મર્હુમ રહીમભાઈ ધાંચી- ફૈસલ હાજીફારૂકભાઈ કચ્છી હશનેન ફારુકભાઈ કાસવાણી- આમદશા શાહમદાર (હઝરત બાવા અહેમદશા દરગાહ ખાદીમ) – સિકંદર કાદરભાઈ કાસવાણી- સોહિલ આરીફભાઈ કાસવાણી- દાઉદભાઈ દિવાન સહિત મસ્જીદના તમામ નમાઝીઓએ બલ્ડ ડોનેટ કરી હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) ના જન્મદિવસની ખુશી મનાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here