
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા આજે સાંજે હઝરત ખ્વાઝા ગરીબ નવાઝની શાનમા હિન્દુ મુસ્લીમ એકતા સાથે ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન
આજરોજ સાંજે મગરીબની નમાઝ બાદ હઝરત ખ્વાઝા મોઈનુદિન ચિસ્તી ગરીબ નવાઝની શાનમા શ્રીજીપાર્ક સોસાયટીના સાર્વજનિક પ્લોટમા એકતા સાથે શ્રીજીપાર્ક ન્યુજનકનગર રવિપાર્ક સોસાયટી સહિત વાવડીરોડ પર રહેતા હિન્દુ મુસ્લીમોને ન્યાઝશરીફમા હાજરી આપવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામા આવે છે તો આ ન્યાઝશરીફના ભવ્ય કાર્યક્રમમા પધારવા વિનંતી