
મોરબી ના શાહમદાર પરીવાર ની સાત (૭) વર્ષ ની માસુમ અલફીના બાનુ પાક રમજાન નુ રોજુ કર્યુંમોરબી ના શાહમદાર પરીવાર ની સાત (૭) વર્ષ ની માસુમ અલફીના બાનુ પાક રમજાન નુ રોજુ કર્યું
(મહમદશા શાહમદાર દ્વારા)
મોરબી કલાક શેરી મા રહેતા જાફરશા શીદીશા (હકાભાઈ ફુલવારા) ના નેક ફરજંન ઈમત્યાજશા ની નેક દુખ્તર અલફીના બાનુ ઈમત્યાજશા ઉંમર વર્ષ સાત (૭) માહે રમજાન માસ નુ રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશ માં પોતાના ઈમાન નું સબુત પેશ કરી શાહમદાર પરીવાર નુ ગર્વ વધાર્યું