મોરબીમા જુનિયર કલાર્કની પરીક્ષા આપવા આવતા મુસ્લીમ યુવાનો- યુવતિઓને રહેવા જમવા તથા સહેરી ઈફતારી વ્યવસ્થા સંપર્ક કરવા વિનંતી

મોરબીમા જુનિયર કલાર્કની પરીક્ષા આપવા આવતા મુસ્લીમ યુવાનો- યુવતિઓને રહેવા જમવા તથા સહેરી ઈફતારી વ્યવસ્થા સંપર્ક કરવા વિનંતી

તારીખ ૯-૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે જે મુસ્લિમ ભાઈઓ/બહેનો ને મોરબી વિસ્તારમાં પરીક્ષા સેન્ટર આવેલ હોય તો તે ભાઈઓ/બહેનો ને મોરબી તારીખ ૮-૪-૨૦૨૩ ને શનિવાર સાંજે રહેવા માટેની તથા શહેરીની અને ઇફતારીની નિઃશુલ્ક વ્યવસ્થા કરેલ છે તો જે પરીક્ષાથીઓ એ આવવાનું હોય તે નીચેના જણાવેલ નંબર ઉપર whatsapp અથવા ફોન થી પોતાનું નામ અને કોલ લેટર મોકલી આપવું

નોંધ- બહાર થી આવતી બહેનો માટે બહેનો દ્વારા જ અલગ થી વ્યવસ્થા રાખવામાં આવેલ છે

એડ્રેસ –
મન્સૂરી કોમ્યુનિટી હોલ*
જુના બસ સ્ટેશન પાસે*
મોરબી

કોન્ટેક્ટ ::
સલીમભાઈ પીપરવાડીયા
૮૨૦૦૩૫૫૮૧૬ રજબઅલી ગોધાવીયા ૯૯૭૮૫ ૫૪૦૧૦
રમીજભાઈ હિંગોરજા.
૯૯૭૪૩૪૮૨૧૦

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here