
મોરબી માળીયા મિંયાણાના ના જાણીતા પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારીના પિતાશ્રીનુ હાજી અબ્બાસમિંયા બુખારીનુ દુ:ખદ અવસાન થતા આજે બેસણુ પ્રાર્થનાસભા
લુહારજ્ઞાતીની વાડી સત્યમપાન વાળી શેરી શનાળારોડ મોરબી ખાતે સાંજે ૪ થી ૬ બેસણુ પ્રાથના સભા રાખવામા આવેલ છે
માળીયામિંયાણાના ખીરઈ ગામના માજી સરપંચ મહંમદ બુખારી અને મોરબી માળીયા માળીયા મિંયાણાના જાણીતા પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારીના પિતાશ્રી પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બુખારી જન્નત નશીબ થતા વવાણીયા મુકામે જનાઝા નમાઝ પઢીને દફનવિધિ કરવામા આવી હતી માળીયામિંયાણાના ખીરઈ ગામે રહેતા પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસીયા અકબરમીંયા બુખારી (અબ્બાસબાપુ) આજે તા.૧૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ વહેલી સવારે જન્નત નશીબ થતા તેમની દફનવિવિ વવાણીયા મુકામે રાખવામાં આવેલ હતી તેમજ ખીરઈ ગામેથી જનાઝો કાઢીને વવાણીયા દફનવીધી કરાઈ હતી આ દફનવીધીમા પીરો મુરસીદો અને સુન્ની મુસ્લીમ જમાત ખીરઈ માળીયામિંયાણા તેમજ વવાણીયાના બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો હાજર રહયા હતા અને અલ્લાહ તઆલા મર્હુમ હાજી અબ્બાસમીંયા બાપુને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા માંગી હતી
ત્યારે આજે ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે લુહારજ્ઞાતીની વાડીમા સત્યમપાનવારી શેરી શનાળારોડ મોરબી ખાતે રાખવામા આવેલ છે