મોરબી હિન્દુ યુવાવાહિની દ્વારાભગવાન પરશુરામની શોભાયાત્રાફુલહારથી વધાવીને જય પરશુરામ જયશ્રી રામના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યુંહતું

મોરબી હિન્દુ યુવાવાહિની દ્વારાભગવાન પરશુરામની શોભાયાત્રાફુલહારથી વધાવીને જય પરશુરામ જયશ્રી રામના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યુંહતું

જગતનાં આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાનનાં છઠૃા અવતાર એવા ભગવાનપરશુરામજીનીજન્મજયંતીની ઉજવણી નો પ્રારંભ વર્ષો પહેલા ભગવાન દેવાધિદેવ મહાદેવનાં સાનીધ્યમાં કરવામાં આવ્યો હતો અને ત્યારથી મોરબીમાં પણ ભૂદેવો દવારા ધામધૂમથી ઉજવવામાં આવે છે એટલેકે પરશુરામ જન્મ જયંતીનાં દિવસે ભગવાન પરશુરામજીનું પૂજન-અર્ચન, યજ્ઞ કે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી રીતે જ મોરબીમાં પણ પરશુરામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તે હિન્દ યુવા વાહિની દ્વારા શોભાયાત્રા નું ફુલહારથી સ્વાગત જય શ્રી પરશુરામ ને જય શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યું હતુ

જેમાં મોરબી હિન્દુ વાહીની જીલ્લાઅધ્યક્ષ કમલેશભાઈ બોરીચાચેતનભાઇ પાટડીયા
વિજયભાઈ કુંભારવાડીયા
નિલેશભાઈ ડાંગરજીતુભાઈ સેતાસનીભાઈ કલોલાભાવેશભાઈ કુંભારવાડીયાઈશ્વરભાઈ કનજારિયા
વિક્રમભાઈ શેઠપંકજભાઈ નકુમ મેહુલભાઈ ડોડીયા જીતુભાઈ ચાવડાગૌરાંગભાઈ દવે દિપેશભાઈ ભાનુશાલીઅને કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here