
વાકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા જાહેરમા પતા ઢીંચતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા અન્ય નાસી છુટેલાને પડકવા તજવીજ હાથ ધરાઈ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ કે.એમ છાસીયા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન પો..હેડ કોન્સ યશપાલસિંહ પરમાર નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, જુના રાજાવડલાના ધારના ખુલ્લા પટ્ટમા જાહેરમા અમુક ઈસમો ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમતા ઈસમો માથી કુલ-૪(ચાર) ઈસમોને પકડી પાડેલ તેમજ ૩(ત્રણ) ઈસમો નાશી છુટેલ જેમા પકડાયેલ ઈસમો તેમજ જુગાર રમતા હતા તે જગ્યા માથી ગંજી પત્તાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૪૦ તથા રોકડા રૂ.૧૨૦૯૦/- તથા મોબાઈલ ફૉન કી.રૂ.૫૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૭૦૯૦/- કબ્જે કરી પકડાયેલ ઈસમો તેમજ નાશી છુટેલ ઈસમો વિરુધ્ધમા વાંકાનેર સીટી પો.સ્ટેમા જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે ચાર આરોપીઓને પકડી અન્ય આરોપીને પડકવા તજવીઝ હાથ ધરી હતી
(૧) કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયા ઉવ.૪૦ રહે.વીકાનેર જુના રાજાવડલા જી.મોરબી(૨) રિઝવાનભાઇ હુશેનભાઇ કડીવાર ઉવ.૨૬ રહે.નવા રાજાવડલા વાંકાનેર જી.મોરબી (૩) ફીરોજભાઇ હશનભાઇ ખોરજીયા ઉવ.૩૨ રહે.જુવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી(૪) વાહીદભાઇ ઉર્ફે ઈલીયાશ અમીભાઇ વડાવીયા ઉવ.૩૫ રહે.જુવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી
નીચેના આરોપીઓને પકડવા ચક્રોગતીમાન કરાયા હતા જેમા આરોપી(૫) રફીક હાજી ભગત રહે જુના રાજાવડલા (૬) શાહબુદીન રાઠોડ રહે. જુના રાજાવડલા (૭) ઇરફાન ઉર્ફે ઢગો રસુલભાઇ રહે. જુના રાજાવડલા આરોપીને પડકવામા
પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ છાસીયા તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી નાઓ જોડાયેલ હતા