મોરબીના વાંકાનેર કુવાડવા મત વિસ્તારના મતદારોની સમસ્યાનો અંત લાવવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સતા પ્રાપ્ત કર્યા પછી પણ જન સંપર્કમાં!

મોરબીના વાંકાનેર કુવાડવા મત વિસ્તારના મતદારોની સમસ્યાનો અંત લાવવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સતા પ્રાપ્ત કર્યા પછી પણ જન સંપર્કમાં!

(આરીફ બી.શાહમદાર દ્વારા)
વાંકાનેર: સૌનો સાથ સૌનો વિકાસ વાદ નહીં વિવાદ નહીં વાંકાનેર કુવાડવા પંથક ના વિકાસ સિવાય બીજી વાત નહીં હા આવું પ્રજા ચિંતન વિચારધારી મોરબી જિલ્લાના વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના જનસંપક કાર્યાલય ની મુલાકાતથી જાણવા મળ્યું છે જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જનસંપક ખુલ્લુ મુકાયું છે અને સર્વે સમાજ જન સંપર્ક કાર્યાલય ચૂંટણી પહેલા પણ સતત ચાલુ રહ્યું છે તે વાંકાનેર કુવાડવા પંથકની પ્રજા જાણે છે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ સતત પ્રજાના પ્રશ્નો અંતર્ગત પ્રજાહિત કાર્યમાં રચ્યા પચ્યા રહી વધુ લોકપ્રિય રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી વાંકાનેર કુવાડવા પંથકમાં પાયાની પ્રાથમિક સુવિધા જેવો કે રોડ રસ્તા પાણી લાઈટ સહિત ધાર્મિક વિવિધ પ્રશ્નો અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની વિકાસ લક્ષી કાર્યનો લાભ વાંકાનેર કુવાડવા પંથકની મતદાર પ્રજાને મળે તેવા હેતુસર ધારાસભ્ય બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અઢળક વિકાસ માં વાંકાનેર કુવાડવા પંથકનો ના મતદાર પ્રજા ના વિકાસ કાર્યોને સ્થાન આપવા માટે રજૂઆત અને ભલામણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં કરી છે જેમાં ખેડૂત ના પ્રશ્નો ઉદ્યોગ ક્ષેત્રે પ્રશ્નો સહિત રોડ રસ્તા પાણી લાઈટ સાથે લોકોના આરોગ્ય ને પણ તંદુરસ્ત અંતર્ગત મેડિકલ સુવિધા શિક્ષણ ક્ષેત્રે સુવિધા સરળ અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ લક્ષી માં અમૃતમ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિકલાંગ સહિત મહિલાને બાળ વિકાસ યોજનાનો સંપૂર્ણ લાભ જરૂરત મંદ વ્યક્તિઓને ડિજિટલ ભારતમાં ડિજિટલ ગુજરાત માં વાંકાનેર કુવાડવા મતવિસ્તારના લોકોને ઝડપી મળે તેવા પ્રયાસો ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના રહ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રજા ચિંતન વિકાસલક્ષી યોજનાઓમાં વાંકાનેર કુવાડવા મતવિસ્તારની પ્રજા ને ઝડપી વિકાસ નો વેગ આપવા માટે કુવાડવા વાંકાનેર મત વિસ્તારમાં મતદાર પ્રજા વિકાસ લક્ષી કાર્ય અંતર્ગત આશરે 90 જેટલી અરજીઓ મા રોડ રસ્તા લાઈટ પાણી સહિત ભલામણ પત્ર સાથે યોગ્ય રજૂઆત પ્રજાલક્ષી કરવામાં આવી છે જેથી વાંકાનેર કુવાડવા પંથકનો વિકાસ માં ખરા અર્થે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા કરી સર્વે મતદાર પ્રજાને સમસ્યા મુક્ત કરવાના પ્રયાસો મા વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં જીતુભાઈ સોમાણી પ્રજાલક્ષી કાર્ય અંતર્ગત પ્રજા ચિંતક રહ્યા છે તે વાતને કોઈ શંકાનું સ્થાન નથી જે જનસંપક કાર્યાલય મા વિવિધ પ્રશ્નો અંતર્ગત અરજદારો સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here