
મોરબીના એડવોકેટ કાસમભાઈ ઈલ્યાસભાઈ ભોરીયાના માશુમ સહેજાદા વારીશનુ અવસાન થતા કાલે ઝિયારત અને બેસણુ
માળીયા મિંયાણાના મહેન્દ્રગઢ ફગસીયા ગામે નિવાસ સ્થાને તા- ૧૮ મે ૨૦૨૩ના રોજ ઝિયારત અને બેસણુ રાખવામા આવેલ છે
મોરબીના સિનિયર એડવોકેટ કાસમભાઈ ઈલ્યાશભાઈ ભોરીયાના માશુમ પુત્ર મર્હુમ વારિશ કાસમભાઈ ભોરીયા ઉ.વર્ષ ૮ નુ અવસાન થતા (જન્નત નશીબ થતા) તા-૧૮-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૯:૩૦ કલાકે મર્હુમ વારીશ ભોરીયાની ઝિયારત મહેન્દ્રગઢ ફગસીયા પોતાના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે તેમજ મર્હુમ વારીશ કાસમભાઈ ભોરીયાનુ સદગત બેસણુ પણ તા ૧૮મે ૨૦૨૩ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ પોતાના નિવાસ સ્થાન મહેન્દ્રગઢ ફગસીયા ગામે રાખવામા આવેલ છે જેથી સગા સ્નેહિઓ આ દુખદ પ્રસંગે હાજરી આપી સવાબ હાસીલ કરે તેવી ભોરીયા પરીવારની વિનંતી છે અલ્લાહ તઆલા પરવરદિગાર મર્હુમ વારીશ ભોરીયાને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા….આમીન સુમ્મા આમીન🙏🏻