મોરબી તાલુકાના સજજનપર ગામનુ તેમજ ગૌસ્વામી સમાજનું ગૌરવ

મોરબી તાલુકાના સજજનપર ગામનુ તેમજ ગૌસ્વામી સમાજનું ગૌરવ

અલ્પેશ ગૌસ્વામી દ્રારા મોરબી

મોરબી તાલુકાના સજજનપર ગામનાં વતની ગોસ્વામી ભરતવન લાભવન ના પુત્ર ગોસ્વામી યતિદેવન (શિવમ) એસ.એસ.સી. ‌બોર્ડ ૨૦૨૩ લેવાયેલ પરિક્ષામાં પી.આર. ૯૪.૧૪ સાથે A2 ગ્રેડ મેળવી જ્ઞાનદિપ વિધાલય અને ગોસ્વામી પરિવાર તથા સજજનપર ગામનું નામ રોશન કર્યું છે શાળાનાંશિક્ષકો.સગાંસંબંધીઓ.તથા મિત્રોએ. શિક્ષણ શેત્રે વધુને વધુ સિધ્ધિઓ હાંસલ કરતાં રહો તેવી શુભકામનાઓ..સાથે શુભેચ્છા પાઠવી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here