મોરબી જીલ્લાના વાકાનેર સર્વેલેન્સ તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરેલ સી.એન.જી.રીક્ષા સાથે ઉપાડી લીધો

મોરબી જીલ્લાના વાકાનેર સર્વેલેન્સ તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરેલ સી.એન.જી.રીક્ષા સાથે ઉપાડી લીધો

પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોક કુમાર યાદવ સાહેબ, રાજકોટ રેન્જ રાજકોટ તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓ તરફથી મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા જરૂરી સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ,મોરબી શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ.શ્રી વી.પી.ગોલ સાહેબનાઓના મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા જરૂરી માર્ગદર્શન હેઠળ અમો પો.સબ ઇન્સ.બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ ના માણસો પ્રયત્નશીલ હોય અને તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ હવા ચોકડીએ આવી વાહન ચેકીંગ દરમ્યાન બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા રજી નંબર GJ-03-BU-5751 નિકળતા રોકી ચેક કરતા મજકુર રીક્ષા ચાલકનું નામ ઠામ પુછતા જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીદભાઇ પરમાર જાતે અને જાતી ઉવ ૨૪ ધંધો મજુરી રહે અલ રખડતો ભટકતો મળ ગામ-જોડીયા, દલીતવાસ, જોડીયા નાકે હનુમાનજીના મંદીર પાસે જી.જામનગર વાળો હોવાનું જણાવેલ મજકુર પાસે રીક્ષાના કોઇ દસ્તાવેજી કાગળો ન હોય જેથી .P.C કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી પોકેટકોપ મોબાઇલ મારફતે મજકુરનુ નામ તથા રીક્ષા નંબર સર્ચ કરી તેમજ મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે સદરહુ રીક્ષા રાજકોટ ચૌધરી હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનું કબુલાત આપતા રાજકોટ શહેર પધ્યુમન નગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. આમ પોકેટ કોપ મોબાઇલથી વાહન ચોરી ડીટેકટ કરવામાં આવેલ છે
આરોપીજીતેન્દ્ર ઉર્ફે જીતુ ડાઇ ગોવીંદભાઇ પરમાર જાતે અનુ.જાતી ઉવ.૨૪ ધંધો મજુરી રહે હાલ-રખડતો ભટકતો મુળ ગામ જોડીયા, દલીતવાસ, જોડીયા નાકે, હનુમાનજીના મંદીર પાસે જી.જામનગર હડીટેકટ કરેલ ગુનાની વિગત પધ્યુમન નગર પોલીસ સ્ટેશન રાજકોટ એ પાર્ટ ગુ.ર.નં.૦૪૨૪૪૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ નીચે મુજબનો છે જેમા આરોપી વિરુધ્ધ(૧) થોરાળા પોલીસ સ્ટેશન, રાજકોટ ફર્સ્ટ ગુ.ર.નં. ૨૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ (ર) જોડીયા પૌલીસ સ્ટેશન, જામનગર ફર્સ્ટ ગુ,રાન, ૨૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ (૩) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, રાજકોટ ફર્સ્ટ ગુ.ર.ન ૯૬/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦ (૪) મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.ન. ૪૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૫) જામનગર એ ડીવી,પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.ના ૭૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૬) પધ્યુમનનગર પોલીસ સ્ટેશન, રાજકોટ ફસ્ટ ગુ.ર.ન ૧૮૯૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૭) મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.નં. ૧૮૧૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૮) પધ્યુમનનગર પોલીસ સ્ટેશન, રાજકોટ ફર્સ્ટ ગુ.ર.નં.૪૬૭૬/૨૦૨૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૯) પધ્યુમનનગર પોલીસ સ્ટેશન, રાજકોટ ફર્સ્ટ ગુ.ર.ન ૧૦૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૧૦) મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.ના ૪૫૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૪૫૭ આ કામગીરીમાં પોલીસ.સબઇન્સપેકટર.બી.પી.સોનારાતથાસર્વેલન્સટીમનાપોલીસ.હેડ.કોન્સટેબલ.મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા પોલીસ કોન્સટેબલ.હરીચદ્રસિંહ ઝાલા તથા રવિભાઇ કલોત્રા તથા સંજયસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગર રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here