
માળિયા તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરી ઓ ની આરોગ્ય તપાસણી કરવામાં આવી.
માળિયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ, વવાણીયા ખાખરેચી નાં બધા જ હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત શાળા એ જતી ના જતી કિશોરી નાં વજન / ઊંચાઈ / હિમોગ્લોબીન /આરોગ્ય તપાસણી / કામગીરી કરવામાં આવી અને આર્યન ફોલિક એસિડ ટેબલેટ આપવામાં આવી.. વજન/ ઊંચાઈ/ હિમોગ્લોબીન/ કરી દરેક કિશોરી નાં બી.એમ.આઇ કાઢવામાં આવ્યો .. અને કિશોરીઓને આરોગ્ય અંતર્ગત સલાહ આપવામાં આવી..