મોરબી જીલ્લાના વાકાનેરમા ગાંજા સાથે બીજીવાર પકડાયેલ આરોપી નુરમામદ હાજી મકવાણાનો જામીન પર છુટકારો

મોરબી જીલ્લાના વાકાનેરમા ગાંજા સાથે બીજીવાર પકડાયેલ આરોપી નુરમામદ હાજી મકવાણાનો જામીન પર છુટકારો

બનાવની હકિકત એવી છે કે મોરબી જીલ્લાના વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુન્હા રજીસ્ટ્રર નંબર ૪૧૯/૨૩ એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫ની કલમ ૮ સી. ૨૦(૨)એ ની ફરીયાદના આધારે આરોપી નુરમામદ હાજી મકવાણાને ૨૦૦ ગ્રામ ગાંજા સાથે પાન બીડીની કેબીન પરથી વાકાનેર પોલીસે પકડેલ હતો આ આરોપી અગાઉ પણ ગાંજા સાથે વાકાનેરથી પકડાયેલ હતો ત્યારબાદ આરોપી ફરીથી પકડાતા પોલીસે ધરપકડ કરતા આરોપીએ મોરબી સેશન્સ કોર્ટમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક જજશ્રી પી.સી.જોષી સાહેબની કોર્ટમા રેગ્યુલર જામીન પર મુકત થવા વકીલશ્રી મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે રેગ્યુલર જામીન અરજી કરતા એકવોકેટશ્રી ગોપાલ ઓઝાની ધારદાર દલીલો અને નામદાર હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટના ચુકાદોઓ રજુ રાખી રજુઆત કરતા આરોપી નુરમામદ હાજી મકવાણા રહે વાકાનેર વાળાને રુ ૧૦.૦૦૦ હજારના રેગ્યુલર જામીન પર મુકત કર્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here