મોરબી આર.ટી.ઓ કચેરીમા લાઈસન્સ માટે પૈસા હોય તો ટ્રાય આપવાની જરુર નથી ડમી વાહન ચાલક તમારી ટ્રાઈ આપી દેશે તમારુ લાઈસન્સ આવી જાશે તમે રુ૩પ૦૦ એકસ્ટ્રા તૈયાર રાખો તેવી લોકચર્ચા

મોરબી આર.ટી.ઓ કચેરીમા લાઈસન્સ માટે પૈસા હોય તો ટ્રાય આપવાની જરુર નથી ડમી વાહન ચાલક તમારી ટ્રાઈ આપી દેશે તમારુ લાઈસન્સ આવી જાશે તમે રુ૩પ૦૦ એકસ્ટ્રા તૈયાર રાખો તેવી લોકચર્ચા

લાઈસન્સ કઢાવવા અરજદારને બદલે અન્ય વ્યકિત ટ્રાઈ આપતા હોવાની લોક ફરીયાદ ઉઠી છે યોગ્ય તપાસ થાય તો ધણાના તપેલા ચડી જાય તેવી ચર્ચા

મોરબી આર.ટી.ઓ. કચેરીમા અરજદારો ટુ વ્હીલ થ્રી વ્હીલ ફોર વ્હીલ સહિતના વાહનોના લાઈસન્સ બેઝ કાઢવા અરજીઓ કરે છે ત્યારે ગરીબ વંચિત અરજદારોના સામાન્ય ફોલ્ટને ધ્યાને રાખી અરજદારના વાહન લાઈસન્સ ટ્રાય દરમ્યાન રદ કરવામા આવે છે જ્યારે આવા જ અન્ય બાહુબલી અરજદાર પૈસાના જોરે વગર ટ્રાઈ આપ્યે લાઈસન્સ કઢાવી લેતા હોવાની લોક ચર્ચાએ જોર પકડયુ છે જેમા આર.ટી.ઓ ના જવાબદાર સતાધિશો દ્રારા એક અરજદાર પાસેથી એકસ્ટ્રા રુ ૩૫૦૦ હોય તો અરજદારની જગ્યાએ અન્ય ડમી વ્યકિત ટ્રાય આપતો હોવાનુ અને એકને એક ડમી વ્યકિત ચાર ચાર અરજદારોની ટ્રાય આપી લાઈસન્સ ટ્રાય પાસ કરાવી ગેરકાયદેસર રીતે વાહનોના લાઈસન્સો ઈસ્યુ થતા હોવાની અનેક રજદારોના લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે જો ખરેખર મોરબીના લાલપર પાસે આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી ઓફીસે લાઈસન્સ ટ્રાઈ એરિયામા તપાસ કરવામા આવે તો ડમી વાહન ચાલક સહિત કેટલાય જવાબદાર સતાધિશોના તપેલા ચડી જાય તેવી લોકચર્ચાએ જોર પડકયુ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here