
મોરબીમા ટોપના નેતા એસ.પી સાથે જીલ્લા સંકલન સમિતિની મીંટીંગ યોજાઈ પ્રજાને કનડતા અનેક મુદાઓ વિશે ચર્ચા વિચારણા કરાઈ જુઓ વીડીયો
મોરબીમા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાટી મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયા અને હળવદ ધ્રાગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાની હાજરીમા સંકલન સમિતિની મીટીંગ યોજાઈ હતી
જેમા મોરબી જીલ્લા પોલીસની કામગીરી સક્રિય હોય કોઈપણ લુખ્ખાત્ત્વો વ્યાજખોરો અને ખનીજચોરો સહિતના લેભાગુત્ત્વોથી પ્રજાને તકલીફ પડે તો પોલીસમા ફરીયાદ લખાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ અપીલ કરી હતી તેમજ નંબર પ્લેટ વગર દોડતા ખનીજના ડમ્પરો વિરુધ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવા તેમજ અકસ્માતમા માનવ જીંદગીઓ બચાવવા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાટીએ જણાવ્યુ હતુ