
માળીયા મિંયાણા તાલુકાના ઘટકના વવાણીયા સેજામાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ અવનવી વીસ વાનગીઓ બનાવવામા આવી અને દશ આંગણવાડીના કાર્યકરો અને હેલ્પરો હાજરી આપી
માળીયા મિંયાણા તાલુકાના આઈ. સી. ડી. એસ. શાખા અંતર્ગત વર્ષ-૨૦૨૩ ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે માળીયા મિંયાણા તાલુકાના ઘટકમાં વવાણીયા સેજા માં વવાણીયા અને મોટા દહીંસરા ગામ ની આંગણવાડી માં મિલેટ સંપર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દશ આંગણવાડી કાર્યકર અને હેલ્પર અને લાભાર્થી હાજર રહ્યા હતા. અને મિલેટમાંથી અલગ અલગ વીસ વાનગીઓ બનાવામાં આવી હતી. આ પ્રોગામમાં મોટા દહીંસરાના સરપંચ શ્રી જસાભાઈ ડાંગર અને સી. ડી. પી. ઓ (ઈન ચાર્જ ) શ્રી ઉષાબેન ભીમાણી અને (dismu) બ્લોક કોં. ઓડીનેતર જાડેજા દિલીપસિંહ અને સાંકળિયા પ્રવીણ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.