
મોરબી બાર એશોસિયનના સિનિયર એડવોકેટ ચેતનભાઈ સોરીયાના જન્મદિવસે બાર રુમમા કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરાઈ
મોરબી બાર એશોસિયનના સિનિયર ધારાશાસ્ત્રીશ્રી ચેતનભાઈ પી. સોરીયાનો આજે જન્મદિવસ હોવાથી મોરબી બાર એશોસિયનના સિનિયર જુનિયર વકીલશ્રીઓએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા અને આ જન્મદિવસની ખુશીમા મોરબી બાર એશોસિયન રુમમા કેક કાપી એકબીજા એડવોકેટશ્રીઓએ કેક ખવડાવી જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી ખુશી વ્યકત કરી હતી તેમજ અન્ય મિત્રસર્કલ તેમજ સગા સન્હીઓ સિનિયર વકીલશ્રી ચેતનભાઈ સોરીયાને રુબરુ મળીને તેમજ તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૮૨૭૮૭૧ મા ફોન કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા