મોરબી જીલ્લામા પ્રોહીબીશન ઇગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને એલ.સી.બીએ પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ મધ્યસ્થ જેલમા ધકેલી દીધા

મોરબી જીલ્લામા પ્રોહીબીશન ઇગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને એલ.સી.બીએ પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ મધ્યસ્થ જેલમા ધકેલી દીધા

અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી,રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષકનાએ મોરબી જિલ્લામાં ગેર.કાયદેસર રીતે ચોરી છુપી દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવા અંગે ની સૂચના ડી.એમ,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ કરતા ઉપરી અધિકારીઓની સુચના તથા માર્ગદર્શન મુજબ રેકંડથી ખરાઇ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટા ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે સને ૨૦૨૨ ના વર્ષમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલી આપેલ હોય જે અનુસંધાને જી.ટી.પંડયા (IAS) નાઓએ નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. તથા કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમાપો.સબ.ઇન્સપેકટરએલ.સી.બી.મોરબી નાઓએ એલ.સી.બી. તથા પેરોલ સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી નીચે જણાવેલ પાસા વાળા ઇસમોને આજરોજ તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી પાસા એકટ તળે ડિટેઇન કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરેલ છે જેમા આરોપીઓ અમરશીભાઇ સુજાભાઇ એવરીયા રહે. ભારતનગર, ૯-બી-૧૩૫ ગાંધીધામ જી.ભુજકમલેશભાઇ બાબુભાઇ કારેલીયા / રહે. હડાળા, આશોપાલવ સોસાયટી, લાજપોર, મધ્યસ્થ જેલ, સુરત , જિલ્લા જેલ, પોરબંદર તા.જી. રાજકોટઅશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા રહે. હડાળા, શીવડેરીની પાછળ રાધેક્રિષ્ના સૌસાયટી, તા.જી. રાજકોટ રહે, વિઠ્ઠલાપુર ગામ, તા. માંડલ જિ. અમદાવાદ મયુરભાઇ રણછોડભાઇ મકવાણા રહે. હાલ કુહાગામ, રામેશ્વરપાર્ક સોસાયટી, મકાન નં.૪/૪૫ તા. દશક્રોઇ જિ. અમદાવાદ નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ રહે. ગાંધીધામ, વીસી શીપીંગ ની સામે, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ જામનગર જિલ્લા જેલ મધ્યસ્થજેલ અમદાવાદજીલ્લા જેલ ભાવનગર જેલમા ધકેલી દીધા હતા

આ કામગીરીમા ડી,એમ ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here