
મોરબી કાલીકાપ્લોટમા નશીબ અજમાવતા મહિલાઓ સહિત દશ પતાપ્રેમીઓને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા
મોરબી એ ડીવીઝન પોલીસ મથકની હદમા સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરીમા જાહેરમા અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાના તથા રૂપીયા થી તીનપતી નો હારજીતનો જુગાર રમતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદ વાળી શેરીમાથી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે નીચે જણાવેલ ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૨૭,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૧૨ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટ્રર કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે
આરોપીઓ રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા ઉ.વ.૨૪ રહે.મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી ઉ.વ.૨૬ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદપાસે અબ્દુલા મહેબુબભાઇ આરબ રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદપાછળ શેરીનં.૪ અસલમભાઇ અમીનભાઇ માજોઠી ઉ.વ.૨૪ રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની બાજુમા અજયભાઇ રમેશભાઇ ભટ્ટી ઉ.વ.૧૯ રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની પાસે શરીનં.૪ બેનરજીબેન વા/ઓ રીયાજભાઇ જુણાચ ઉ.વ.૨૯ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી જસ્મીનબેન વા/ઓ મોહીનભાઇ ચાનીયા ઉ.વ.૨૭ રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલ પાસે દક્ષાબેન વા/ઓ સંજયભાઇ બેલદારા ઓડ ઉ.વ.૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મદવાળી શેરી ગુલશનબેન વા/ઓ રફીકભાઇ શેખ ઉ.વ.૪૦ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી ફરીદાબેન વા/ઓ અબ્દુલભાઇ અલીમામદભાઇ સુમરા ઉ.વ.૩૭ રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ તમામને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા
આ કામગીરીમા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ.સબ.ઇન્સપેકટર કે.એચ.ભોચીયા તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા જયપાલસિંહ ઝાલા તથા પોલીસ.હેડ કોન્સટેબલ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાઘડીયા તથા પોલીસ કોન્સટેબલ તેજાભાઇ ગરચર તથા હિતેષભાઇ ચાવડા તથા અરવીંદભાઇ તથા પુનમબેન ચૌધરી તથા વહીદાબેન શેખ ના પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા