મોરબીના સામાજીક અને રાજકીય કાર્યકર મહેન્દ્રભાઈ કચોટે ૩૯મી વખત રકતદાન કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

મોરબીના સામાજીક અને રાજકીય કાર્યકર મહેન્દ્રભાઈ કચોટે ૩૯મી વખત રકતદાન કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

મોરબી આહીર કર્મચારી મંડળ નાં પૂર્વ પ્રમુખ મોરબી જીલ્લા ભારતીય જનતાપાર્ટીના પૂર્વ મંત્રી મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનાં પૂર્વ મંત્રી ક્રિષ્ના હોટેલના ઓનર એવા સામાજિક અને રાજકીય કાર્યકર તેમજ કર્મનિષ્ઠ અને ઉત્સાહી શિક્ષક શ્રીમહેન્દ્રભાઈ કચોટ નો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે તેઓએ ૩૯ મી વખત બ્લડ ડોનેટ કરી જન્મદિવસ ની પ્રેરક ઉજવણી કરી હતી ત્યારે મહેન્દ્રભાઈ કચોટના જન્મદિવસે શિક્ષક મિત્રસર્કલ સગાસન્હીઓ રાજકીય સામાજીક આગેવાનો કાર્યકરોએ રુબરુ મળીને તેમજ તેમના મોબાઈલ નંબર ૯૯૦૪૮ ૩૩૯૧૧ ઉપર કોલ કરી જન્મદિવસની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here