મોરબીમા શહિદે આઝમ ન્યાઝ કમીટી દ્રારા છેલ્લા ૪૫ વર્ષથી હિંન્દુ મુસ્લીમ એકતાથી આકા ઈમામ હશન હુશેનની શાનમા દશમાનુ આમ ન્યાઝ પ્રસાદનુ વિતરણ..જુઓ વીડીયો

મોરબીમા શહિદે આઝમ ન્યાઝ કમીટી દ્રારા છેલ્લા ૪૫ વર્ષથી હિંન્દુ મુસ્લીમ એકતાથી આકા ઈમામ હશન હુશેનની શાનમા દશમાનુ આમ ન્યાઝ પ્રસાદનુ વિતરણ..જુઓ વીડીયો

આમ ન્યાઝમા મહિલાઓ સહિત હજારો લોકો ન્યાઝ લેવા ઉમટી પડી અમન એકતા શાંતીનો સંદેશ પાઠવવા પ્રયાસ કરે છે

મોરબીમા શહિદે આઝમ ન્યાઝ કમીટીના યુવાનો દ્રારા છેલ્લા ૪૫ વર્ષથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છીપીઠ તકીયા વિસ્તારમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત આકા ઈમામ હશન હુશેનના દશમાના દિવસે આમ ન્યાઝ વિતરણનો ભવ્ય કાર્યક્રમ રાખવામા આવે છે આ કાર્યક્રમમા મહિલાઓ સહિત હજારોની સંખ્યામા શહેરીજનો ન્યાઝ પ્રસાદ વિતરણનો લાભ ઉઠાવી અમન એકતા શાંતીનો સંદેશ પાઠવવાની પ્રેરણા આપવાનો પ્રયાસ કરે છે દર વર્ષે શહિદે ન્યાઝ કમીટીમા હિંન્દુ મુસ્લીમો સહિત તમામ જ્ઞાતિના લોકો ફાળો આપી પુરતો સાથ સહકાર આપી મદદરુપ બની સહકાર આપી એકતાનો સંદેશ પાઠવ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here