
મોરબી નગર દરવાજા ટ્રાફિક પોલીસે પૈસા જરુરી ડોકયુમેન્ટ ભરેલુ પાકીટ મુળ માલીકને શોધી પરત સોપી માનવતા મહેકાવી જુઓ વીડીયો
મોરબી નહેરુગેટ ટ્રાફિકથી ધમધમતા શહેરી વિસ્તારમા પૈસા અને એટીએમ આધારકાર્ડ સહિતના જરુરી દસ્તાવેઝો ભરેલુ પર્સ ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા એ.એસ.આઈ મનુભાઈ ડાંગરને મળી આવતા પર્સના મુળ માલીક રોહીતભાઈ રાજેશભાઈ બાવળીયા રહે સામાકાઠે વૃક્ષભનગર મોરબી વાળાનુ હોવાનુ જણાતા તેમના મોબાઈલ નંબર શોધી મુળ માલીકને બોલાવી ખરાઈ કરી ટ્રાફિક પી.એસ.આઈ ડી.બી.ઠકકર સાલેમામદ સુમરા દેવાયતભાઈ ગોહીલ અને ટ્રાફિક બ્રીગેડના રવીભાઈ વણોલની હાજરીમા પૈસા દસ્તાવેજો ભરેલુ પાકીટ પરત સોપી ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી હતી