મોરબીના શકત શનાળા શાળામા એ ડીવીઝન પી.આઈ.હુકુમતસિંહ જાડેજા અને ટ્રાફિક પીએસઆઈ ઠકકરના અધ્યક્ષ સ્થાને मेरी मिट्टी मेरा देश કાર્યક્રમ યોજાયો હતો

મોરબીના શકત શનાળા શાળામા એ ડીવીઝન પી.આઈ.હુકુમતસિંહ જાડેજા અને ટ્રાફિક પીએસઆઈ ઠકકરના અધ્યક્ષ સ્થાને मेरी मिट्टी मेरा देश કાર્યક્રમ યોજાયો હતો

મોરબીમા ૧૫ ઓગસ્ટ રાષ્ટ્રિય તહેવાર નજીક હોવાથી ઠેર ઠેર શાળાઓમા પોલીસતંત્ર દ્રારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમો યોજવામા આવી રહયા છે ત્યારે મોરબીના શકત શનાળા ગામે શાળામા એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ હુકુમતસિંહ જાડેજા અને ટ્રાફીક પી.એ.આઈ બી.ડી ઠકકરના અધ્યક્ષ સ્થાને મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમમા પોલીસ સ્ટાફ ગામના સરપંચ ઉપસરપંચ શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ સહિત બહોળી સંખ્યામા વિધાર્થીઓએ હાજરી આપી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here