
મોરબી જીલ્લાના બાહોશ અને નીડર યુવા પત્રકાર ઈરફાન પલેજાનોના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદનની વર્ષા
મોરબી જીલ્લાના યુવા અને નિષ્ઠાપૂર્વક પત્રકારીત્વ કરી સત્ય ની કલમથી લોકોના પ્રશ્નનો ને વાંચા આપી સત્ય પ્રશ્નનો ને સરકાર સુધી પહોચાડી એક જનતાના આવાઝને બુંલદ બનાવી સેવા કરી રહ્યા છે નાની ઉંમરે લોક ચાહના મેળવી છે ત્યારે આજરોજ નવા વરસની શરૂઆત થયચૂકીછે ત્યારે આજે મોરબી ના સામાકાઠે રહેતા અને HOST MORNING TV MULTIMEDIA PRIVATE LIMITED (MD) એચ.એમ.ટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના હેડ ઈરફાન ભાઈ પલેજા નો ૧/૧/૨૦૨૪ ના રોજ ૨૪ મો જન્મદિવસ પૂર્ણ કરી ૨૫માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પત્રકારો મિત્રો ફ્રેન્ડ સર્કલ હિતેચ્છુ અને લાગણીસીલ વ્યક્તિ ઓ મોબાઈલ ફોન ૭૩૫૯૯૯૯૦૯૮ દ્રારા જન્મદિવસ ની શુભેચ્છાઓ નો વરસાદ વર્ષાવી રહ્યા છે