
મોરબી જીલ્લાના જાણીતા પત્રકાર અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ રજાક બુખારીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા
માનદ પત્રકારિત્વ કરી નીડર અને નિપક્ષ રહી લોકપ્રશ્રોને વાંચા આપતા બાહોશ પત્રકારના જન્મદિવસે શુભેચ્છાઓ અભિનંદનનો વરસાદ વરસ્યો
મોરબી જીલ્લામા નિડર નિપક્ષ રીતે માનદ પત્રકારિત્વ કરી લોકપ્રશ્રોને વાંચા આપતા અને સામાજીક ધાર્મિક કાર્યક્રમોનુ પ્રિન્ટ મિડિયા ઈલોકટ્રોનિક મિડિયામા કવરેઝ કરી અમન એકતા શાંતીનો સંદેશ લોકો સુધી પહોચાડનાર તેમજ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેકટીશ કરતા તેમજ માળીયા મિંયાણા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારીનો આજે જન્મદિવસ હોવાથી સગા સ્નેહિઓ મિત્રસર્કલ તેમજ મોરબી બાર એશોસિયનના સિનિયર જુનીયર ધારાશાસ્ત્રીઓ દ્રારા શુભેચ્છાઓ અભિનંદન પાઠવવામા આવ્યા હતા આ જન્મ દિવસની ખુશીમા બુખારી પરીવારે ગૌસપાક ખ્વાઝા ગરીબ નવાઝ પરવર દિગાર પાસે દુવાઓ માંગી કુર્આનેપાક યાસીનશરીફની તિલાવત કરી સાથે મનગમતા ભોજન કરી જન્મદિવસની ખુશી મનાવી હતી