
મોરબીમા એ ડીવીઝન પોલીસને મુસ્લીમ ધર્મની લાગણી દુભાવનાર સામાન્ય મહિલાની ધરપકડ કરવા હાથ કેમ ટુંકા પડે છે શુ? રાજકીય દબાણ કે સંગઠનની બીકથી ચુપ છે ખાખી મુસ્લીમ સમાજમા રોષ સાથે ચર્ચા ફેલાઈ
મોરબીમા રામવીમા હજરત મહંમદ પયગંબરની શાનમા ગૂસ્તાખી અને સમાજમા ઝેર ઓકનારી સામાન્ય મહિલાની ધરપકડ કરવામા પોલીસને કયો ગ્રહ નડે છે મુસ્લીમ સમાજમા રોષ
મોરબીમા રામનવમીની શોભાયાત્રા દરમ્યાન જુના બસ સ્ટેનડ પાસે મચ્છીપીઠ મુસ્લીમ વિસ્તારમા ગેબનશાહપીરની દરગાહ ચોકમા આવી ચાલુ શોભાયાત્રાભા ભજનો બંધ કરી મુસ્લીમસમાજના હઝરત પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરનાર અને સમાજ સમાજ વચ્ચે દુશભનાવટ પેદા કરી વયમનસ્ય ફેલાવી કોમવાદ કરવાના પ્રયાસ કરનાર પોતાની જાતને મોટી તોપ સમજનાર મહિલા વિરુધ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને આ મહિલા કોણ છે તેની તમામ મુસ્લીમસમાજના લોકો જાણે છે તેમજ પોલીસ પણ જાણે જ છે આ ઝેર ઓકનારી મહિલા કોણ છે અને તેની પાછળ કોમવાદ ફેલાવનાર સંગઠનના કયા માથાઓ છે છતા આવી સામાન્ય મહિલાની ધરપકડ કરવામા પોલીસને કોની શરમ નડે છે ખાખીને રાજકારણીઓની બીક છે કે પછી સંગઠન પાસે હાથ ટુંકા પડે છે તેવી લોકચર્ચા સાથે મુસ્લીમ સમાજમા રોષ ફેલાયો હતો તેમજ આ કોમવાદ ફેલાવવાનો પ્રયાસ કરનારી મહિલા સામે ગુજરાતના તમામ જીલ્લા તાલુકામા પોલીસ ફરીયાદ કરવા મુસ્લીમસમાજના અગ્રણીઓએ અપીલ કરી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે