
મોરબીમાં અકસ્માત સર્જીને મૃત્યુ નિપજાવનાર ટ્રકચાલક આરોપી મોહીત નગવાડીયાનો નિદોર્ષ છુટકારો
ભારતીય ફોજદારી ધારાની કલમ-૩૦૪ (અ) બેફામ|જોખમી રીતે વાહન ચલાવી બેદરકારીથી મૃત્યુ નિપજાવી ઇ.પી.કો. કલમ -૨૭૯ બે કાળજીથી વાહન ચલાવવુંઅકસ્માત સર્જવો તેમજ મોટર વ્હીકલ એકટ કલમ૧૭૭,૧૮૪,૧૩૪ ના ગુન્હા ના કામે મોરબીના ચીફ જચુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી દેવેન્દ્રકુમાર એ. રાવલ ના એ આરોપી મોહિત નગવાડીયા રહે. કુંભાર શેરી, મોરબીવાળાને નિર્દોોંષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ખુલ્લી|અદાલતમાં તારીખ ૩૧-૦૫-૨૦૨૪ ના રોજ ફરમાવેલ છે.
આ કામની ટંકમાં વિગત જોવામાં આવે તોંઆ કામના ફરીયાદી પ્રભુભાઇ મેઘજીભાઇ સોરીયા જાતેપટેલ, રહે. ઘંટ, તા.જી. મોરબી વાળાના નાનાભાઈરમેશભાઇ મેઘજીભાઇ સોરીયા જાતે પટેલ, ઉ.વ.-૩૫ વાળા તા.૧૧/૧૧/૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી મોરબી તરફથી નવલખી રોડ પર મોટર સાયકલ નંબર જી.જે. ૦૩-ઇ.જી.૪૦૮૪ નું ચલાવીને જતા હતા ત્યારે રોડની સાઇડમાં રસ્તા પરથી ટ્રેકટર નંબર જી.જે. ૦૯- એચ.-૭૦૩૯ના ચાલક ડ્રાઇવર મોહીતભાઇ સુરેશભાઇ નગવાડીયા, રહે. કુંભાર શેરી મોરબી વાળાએ પોતાનું ટ્રેકટર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ઉપર આવી રમેશભાઇ સોરીયા મોટર સાયકલ સાથે
ટ્રેકટર ભટકાતા અકસ્માત થતા ગંભીર પ્રકારની ઇજા થતા રમેશભાઇ સોરીયા પટેલ ને મોરબી વાળા ને સીવીલ હોસ્પીટલ લઈ જતા તેનં મોત નીપજતા આ કામનાઆરોપી મોહીતભાઈ બનાવ વાળી જગ્યાએ નાસી જતા|ગુન્હો કર્યા અંગે મોરબી બી. ડીવી. પોલીસ સ્ટે. દ્વારા આરોપી સામે ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪ (અ)|૧(૧૭,૧૮૪,૧૩૪ મુજબનો ગન્હો નોંધી એફ.આઇ.આર.કરી આરોપી મોહિતભાઈ ની અટક કરીને તેમની સામે ધોરણસરની ચાર્જશીટ કરવામાં આવેલ અને આ કામમાં આરોપી મોહીતભાઇ એસ. નગવાડીયા રહે. મોરબીવાળાએ આ ગુન્હાના કામે પોતાના બચાવ અંગે બચાવ પક્ષે વિદવાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રીપી.ડી. માનસેતા ને આ કામની કેશની ટ્રાચલ ચલાવવારોકેલા અને આ કામની ફરીચાદી, સ્થાનિક જગ્યાનાપંચો, ઇન્કવેસ્ટ પંચો અન્ય સાહેદો પી.એસ.ઓ. અન્યઆ કામને લાગુ પડતા અધિકારીશ્રીઓ અને તપાસઅધિકારી સાહેબશ્રી વગેરે ની સરકારી વકીલશ્રી દ્વારા સરતપાસ કરવામાં આવેલ અને જે સરતપાસ તળેઆરોપીના વિઘ્વાન ધારાશાસ્ત્રીશ્રી ગુજરાત હાઇકોર્ટશ્રી પી.ડી. માનસેતા દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને જે ઉલટ તપાસમાં આ કામના આરોપી મોહિતભાઇ સુરેશભાઇ નગવાડીયા રહે. કુંભાર શેરી વાળાએ પુરઝડપે પોતાના હવાલા વાળ ટ્રેકટર ચલાવી અકસ્મત સર્જીને રમેશભાઈ સોરીયા પટેલ નું મોત નિપજાવેલ હોય તેવું ફલીત થયેલ નહીં અને આ કામે આરોપીનું એફ.એસ.લઈ દલીલ ઉપર આ કેશ આવતા વકીલ પી.ડી.માનસેતા ગુજરાત હાઇકોર્ટનાએ આરોપી તરફે બચાવપક્ષે મૌખિક ધારદાર દલીલ કરી અને નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓનું ઘ્યાન દોરીને નામદાર કોર્ટ સમક્ષ દલીલ કરેલીઅને જે દલીલને મોરબીના નામદાર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી ડી.એ. રાવલ સાહેબે ધ્યાને લઇને આ કામના આરોપી મોહિતભાઇ સુદેશભાઈ નગવાડીયા રહે. કુંભાર શેરીમોરબી વાળાને આ ગુન્હાના કામે થી તારીખ ૩૧/૦૫/૨૦૨૪ ના રોજ નિર્દોોંષ છોડી મુકવાનો ખુલ્લીઅદાતમાં હુકમ ફરમાવેલ છે આ ગુન્હાના કામેઆરોપી મોહિતભાઈ નગવાડીયારહે. મોરબીવાળા તરફે વકીલ તરીકે વિઘ્વાન સિનિયર ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટશ્રી પી.ડી. માનસેતારોકાયેલા હતા.|